Nikki Tamboli in Fashion Week: આવો ડ્રેસ પહેરી રેમ્પ પર પહોંચી ગઇ આ અભિનેત્રી, Neck અટકી ગઇ નજરો
Nikki Tamboli in Fashion Week: 'બિગ બોસ' એક્સ કંટેસ્ટેંટ નિક્કી તંબોલીના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં અભિનેત્રી બોલ્ડ ડ્રેસ પહેરીને રેમ્પ પર ઉતરી તો લોકોનું ધ્યાન ફક્ત એક જ જગ્યા પર અટકી ગયું. જુઓ અભિનેત્રીની રેમ્પ પર વોકની ગ્લેમરસ તસવીરો.
ગ્લેમરસ લુક
નિક્કી તંબોલીના લેટેસ્ટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ફોટામાં એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે.
અટકી ગઇ નજરો
નિક્કીએ બ્લેક કલરનો જાળીદાર ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ આગળથી ખૂબ રિવીલીંગ છે. ફોટા જોઇ લોકોની નજર તેના ડીપનેક પર અટકી ગઇ.
લુક
નિક્કીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ડ્રેસમાં મેચિંગ બ્લેક કલરના હાઇ હીલ્સ શૂઝ પહેર્યા છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
ફેશન વીક
નિક્કીએ આ તસવીરો ફેશન વીકની છે, જેમાં તે રેમ્પ પર બોલ્ડ અંદાજમાં વોક કરતી જોવા મળે છે. તેણે આ ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.
કોમેન્ટ સેક્શનમાં લાગી ગઇ આગ
નિક્કીએ જેવા ફોટા શેર કર્યા તો તેના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયરવાળી ઇમોજી શેર કરી રહ્યા છે.
Trending Photos