Airtelના સૌથી સસ્તા Rechargeના ફાયદા જાણી ચોંકી જશો તમે
જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે.
નવી દિલ્હીઃ આ દિવસોમાં ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પાછળ નથી. દરેક કંપની વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે અનેક ઓફર લાવી રહી છે. કંપનીઓનું માનવું છે કે જેટલા ગ્રાહકોને પોતાના તરફ ખેંચી શકશે એટલો ફાયદો મળશે. આ કડીમાં એરટેલે એક ખુબ સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ આ પ્લાનના ફાયદા...
મળે છે બે દિવસની વેલિડિટી
એરટેલના 19 રૂપિયા વાળા પ્લાનની માત્ર એક ખામી છે કે આ પ્લાનમાં તમને માત્ર 2 દિવસી વેલિડિટી મળે છે. પરંતુ સારી વા છે કે ઓછા પૈસામાં કોલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો.
Airtelનો 19 રૂપિયા વાળો પ્લાન
જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે.
ઈન્ટરનેટની સુવિધા પણ છે
આ રિચાર્જ પ્લાનમાં એરટેલ તમને 200MB ડેટા પણ આપે છે. એટલે કે માત્ર 20 રૂપિયાથી ઓછી કિંમતના રિચાર્જમાં ઈન્ટરનેટ સર્ફિંગનો ફાયદો ઉઠાવી શકો છો.
નથી મળતી SMS ની સુવિધા
એરટેલ તમને 19 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહ્યું છે. પરંતુ ગ્રાહકોને તેમાં ફ્રી એસએમએસની સુવિધા મળશે નહીં.
Trending Photos