Abram Khanના બર્થ ડે પર જુઓ Shahrukh Khan સાથે મસ્તી મૂડના તેમના તમામ Photos

શાહરૂખ ખાનના સૌથી નાના અને લાડલા છોકરા અબરામ ખાન આજ સાત વર્ષનો થઈ ગયો છે. વર્ષ 2013માં સેરોગેસી દ્રારા અબરામનો જન્મ થયો હતો. અબરામ ઘરનો સૌથી નાનો છોકરો તો છે જ સાથે જ તે દરેકનો લાડલો પણ છે.

નવી દિલ્હી: શાહરૂખ ખાનના સૌથી નાના અને લાડલા છોકરા અબરામ ખાન આજ સાત વર્ષનો થઈ ગયો છે. વર્ષ 2013માં સેરોગેસી દ્રારા અબરામનો જન્મ થયો હતો. અબરામ ઘરનો સૌથી નાનો છોકરો તો છે જ સાથે જ તે દરેકનો લાડલો પણ છે. સોશિયલ મીડિયા પર પાપા શાહરૂખ ખાનની સાથે તેના ઘણાં ફોટા વાયરલ થયા છે. શાહરૂખ કામમાં ગમે તેટલા વ્યસ્ત હોય બાળકો સાથે સમય જરૂર પસાર કરે છે અને અબરામ તો તેમનો દિલનો ટુકડો છે. રમતના મેદાનથી માંડીને ફિલ્મની શૂટિંગ દરમિયાન શાહરૂખ અને અબરામને ઘણીવાર મસ્તી કરતાં જોવા મળ્યા છે. તો ચાલો તે સુંદરપળોની કેટલીક શાનદાર તસવીરો તમને બતાવીએ.

સાત વર્ષનો થયો અબરામ ખાન

1/6
image

વર્ષ 2013માં સરોગેસી દ્વારા અબરામ ખાનનો જન્મ થયો હતો અને આજે તે પોતાનો 7મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પિતા-પુત્રની જોડી

2/6
image

અબરામ ખાન અને શાહરૂખખાનના કેટલાક ક્યૂટ ફોટો તમને સોશિયલ મીડિયા પર જોવા મળી જશે. પિતા-પુત્રની જોરદાર જોડી દરેકના દિલ જીતી લે છે. 

પાપાની એકદમ નજીક છે અબરાબ

3/6
image

શાહરૂખ ખાન અને અબરામના ઘણા ફોટો જોઇને લાગે છે કે તે પપ્પાની ખૂબ નજીક છે. ઇદથી માંડીને શાહરૂખ ખાનના બર્થડે પર તમને બંનેના ઘરેથી સાથે ફોટો જોવા મળી જશે. 

રમતના મેદાનમાં પપ્પા સાથે મસ્તી

4/6
image

શાહરૂખ ખાન સાથે ઘણીવાર આઇપીએલ દરમિયાન અબરામ ખાન જોવા મળ્યો છે. રમતના મેદાનમાં બંનેની મસ્તી કરતા ફોટો વાયરલ થઇ ચૂક્યા છે. 

પરિવારના લાડલા પુત્ર અબરામ

5/6
image

અબરામ ખાન ઘરના પુત્ર નાન પુત્ર છે તો બહેન-ભાઇથી માંડીને શાહરૂખ ખાન ગૌરી ખાન દરેકના તે લાડલા છે. 

ફેમિલી ફોટોમાં પપ્પાના ખોળામાં અબરામ

6/6
image

શાહરૂખ ખાનના આ ફેમિલી ફોટોમાં ગૌરી ખાન, સુહાના ખાન, આર્યન ખાન અને પપ્પાના ખોળા બેઠેલા અબરામ ખાનનો આ ફોટો તમારું દિલ જીતી લેશે.