રાશિફળ : આજે લોકો આપનાથી આકર્ષાય, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે
આજે 23 ઓક્ટોબર એટલે કે આસો સુદ ચૌદશ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે ઉત્તરા ભાદ્રાપદ નક્ષત્ર છે અને યોગ વ્યાઘ્રાત છે. આજની ચંદ્ર રાશિ મીન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...
Trending Photos

પ્રશ્ન – ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા શું કરવું
- બપોરે 1 વાગ્યા પહેલા ભોજન કરી લેવું
- સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું.
- એક કલાક સુધી સ્વચ્છ સોનાનું ઘરેણું સ્વચ્છ પાણીમાં ડૂબાડી રાખવું
- ત્યારબાદ, તે પાણી રસોઈમાં વાપરવું.
- સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરતા કરતા સંધ્યા સમયની રસોઈ બનાવવી.
- રવિવારે દાડમનું ફળ ભોજનમાં લેવું.
તારીખ |
23 ઓક્ટોબર 2018, મંગળવાર |
માસ |
આસો સુદ ચૌદશ |
નક્ષત્ર |
ઉત્તરા ભાદ્રાપદ |
યોગ |
વ્યાઘ્રાત |
ચંદ્ર રાશી |
મીન (દ,ચ,ઝ,થ) |
- પંચક ચાલુ જ છે
- સિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે 8.48 સુધી
- રવિયોગ પણ 8.48 વાગે પૂર્ણ થશે
- મંગળવાર છે માટે ગણેશજીને લાલ બંદુીના લાડુ ધરાવજો
- આજે ઘઉંનું દાન કરવાથી પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – એક કવિની પંક્તિ માણસ માટે ખૂબ સુસંગત લાગે છે
- બરફની એ ખૂબી મારામાં પણ છે, થોડી હૂંફ મળે છે ને પીગળી જાઉં છું.
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે