Video : સની લિયોનીએ જ્યારે દલેર મેંહદીના ગીત પર કર્યો ધમાકેદાર ભાંગડા

સનીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યો છે

Video : સની લિયોનીએ જ્યારે દલેર મેંહદીના ગીત પર કર્યો ધમાકેદાર ભાંગડા

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. હાલમાં સનીએ એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં દલેર મેંહદીના ગીત બોલો તારા રા રા......પર ડાન્સ કરી રહી છે. આ ડાન્સમાં તેના સાથીદારો પણ સાથ આપી રહ્યા છે. સનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સનીએ ટી-શર્ટ, જિન્સ અને ઉંધી ટોપી પહેરી છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

હાલમાં સનીએ પોતાના પરિવાર સાથે ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન કર્યું હતું. આ દિવસે તેણે પોતાના પતિ અને મિત્રો સાથે મળીને ગણપતિની પૂજા કરી હતી. સનીએ ગણેશ ચતુર્થીના પ્રસંગે નવા ઘરમાં પ્રવેશ ખર્યો હતો અને આ મામલે એક વીડિયો પણ શેયર કર્યો છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની એકદમ મજાકભર્યા અંદાજમાં પતિ ડેનિયલ વેબસ સાથે ઘરમાં એન્ટ્રી લે છે. સનીને પતિ ડેનિયલ ખોળામાં ઉંચકે લે છે અને બંને બહુ ખુશખુશાલ દેખાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news