પુત્રની સગાઇનું સૌપ્રથમ આમંત્રણ આપવા નીતા અંબાણી પહોંચ્યા આ સ્થળે

મુકેશ અંબાણી પોતાનાં મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઇ 30 જુને મુંબઇમાં યોજાશે. તે શ્લોકા મહેતા સાથે લગ્નનાં બંધનમાં બંધાશે. નીતા અંબાણી પોતાનાં પુત્રની સગાઇનું  સૌપ્રથમ આમંત્રણ આપવા માટે મુંબઇનાં પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. તેની સાથે નાનો પુત્ર અનંત પણ હાજર રહ્યો હતો. નીતા અંબાણી સહિત સમગ્ર પરિવાર સિદ્ધિ વિનાયકમાં ખુબ જ આસ્થા ધરાવે છે. 
પુત્રની સગાઇનું સૌપ્રથમ આમંત્રણ આપવા નીતા અંબાણી પહોંચ્યા આ સ્થળે

નવી દિલ્હી : મુકેશ અંબાણી પોતાનાં મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઇ 30 જુને મુંબઇમાં યોજાશે. તે શ્લોકા મહેતા સાથે લગ્નનાં બંધનમાં બંધાશે. નીતા અંબાણી પોતાનાં પુત્રની સગાઇનું  સૌપ્રથમ આમંત્રણ આપવા માટે મુંબઇનાં પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. તેની સાથે નાનો પુત્ર અનંત પણ હાજર રહ્યો હતો. નીતા અંબાણી સહિત સમગ્ર પરિવાર સિદ્ધિ વિનાયકમાં ખુબ જ આસ્થા ધરાવે છે. 

— ANI (@ANI) June 6, 2018

સગાઇમાં ઘણી મોટી હસ્તીઓ ભાગ લેશે. મહેમાનોને આમંત્રણ આપવા માટે સ્પેશ્યલ ડિજિટલ કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. ડિજિટલ કાર્ડમાં શ્લોકા અને આકાશ અંબાણીની તસ્વીરો સાથે મહેમાનને સગાઇની તારીખ અને સમય અંગે માહિતી આપવામાં આવી છે. 

કાર્ડની શરૂઆતમાં શ્લોકા અને આકાશ અંબાણી તસ્વીર અને SA (શ્લોકા-આકાશ)નાં લોકો સાથે થઇ રહી છે. ડિજિટલ કાર્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સુપરહિટ ફિલ્મ કાઇપો છેનાં એક ગીતનું આપવામાં આવ્યું છે. શ્લોકા અને આકાશ અંબાણીની સગાઇનું વેન્યૂ મુંબઇમાં બનેલ શાનદાર એન્ટીલિયામાં થશે.

A post shared by Fab Lifestyle (@fablifestyle.in) on

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા 24 માર્ચના રોજ ગોવામાં પ્રી એંગેજમેન્ટ સેરેમની થઇ હતી. આ સેરેમનીમાં આકાશ અને શ્લોકાનું શાનદાર ફોટોશુટ પણ થયું હતું. બંન્નેના લગ્નની તારીખ અત્યાર સુધી સામે નથી આવ્યા જો કે અહેવાલો અનુસાર વર્ષનાં અંત સુધીમાં આકાશ પ્રખ્યાત વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news