Money Tips: Rs 786 નો અનોખો જાદૂ, તમને કરોડપતિ બનતા કોઇ નહી રોકી શકે
હવે આ તમારા બજેટ પર નિર્ભર કરશે કે તમે કેટલી રકમ દર મહિને SIP માં નાખો છો. જો તમે દર મહિને 23580 રૂપિયા (786 રૂપિયા દરરોજ)ની આસપાસ SIP દ્વારા રોકાણ કરો છો તો તેનાથી 15 વર્ષમાં તમારા બેંક એકાઉન્ટમાં 1 કરોડની આસપાસ રકમ થઇ જશે.
Trending Photos
Money Tips: બચત દરેક વ્યક્તિ કરવા માંગે છે પરંતુ તેના માટે મોટા દ્વઢ નિશ્વયની જરૂર પડે છે. અને વાત જ્યારે પોતાની મહેનતની કમાણીને બચાવીને કરોડપતિ બનવાની હોય તો તે વધુ જરૂરી બની જાય છે. તેના માટે બજારમાં મ્યૂચુઅલ ફંડો (MF) ના SIP સહિત ઘણી રોકાણની યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ લો રિસ્કથી માંડીને હાઇ રિસ્ક કેટેગરીની છે. હવે આ તમારા બજેટ પર નિર્ભર કરશે કે તમે કેટલી રકમ દર મહિને SIP માં નાખો છો. જો તમે દર મહિને 23580 રૂપિયા (786 રૂપિયા દરરોજ)ની આસપાસ SIP દ્વારા રોકાણ કરો છો તો તેનાથી 15 વર્ષમાં તમારા બેંક એકાઉન્ટમાં 1 કરોડની આસપાસ રકમ થઇ જશે.
Year Ender 2023: આ વર્ષે વનડેમાં આ 10 ખેલાડીઓનો રહ્યો દબદબો, ટોપ-3 માં તમામ ભારતીય
આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ભારતના 5 ખેલાડીઓને મળી શકે છે 11 માં સ્થાન
15 વર્ષમાં બની શકો છો કરોડપતિ
ઉદાહરણ તરીકે જો તમારી ઉંમર 30 વર્ષની આસપાસ છે તો તમે દરરોજ 786 રૂપિયાની બચત કરી 45 વર્ષ ઉંમર સુધી પોતાના ખાતામાં લગભગ 1 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો. આ ગણતરી ન્યૂનતમ 10% વાર્ષિક વ્યાજના આધારે છે. આમ ત્યારે થાય છે જ્યારે તમે આ ઉંમર સુધી કોઇ બચત કરી નથી.
તમારું પણ છે ડીમેટ એકાઉન્ટ તો 31 ડિસેમ્બર સુધી જરૂર પતાવી દો આ કામ, નહીંતર...
આધાર કાર્ડ પર આવ્યું મોટું અપડેટ, 14 ડિસેમ્બર સુધી કરાવી લો આ કામ નહીંતર પસ્તાશો
ક્યાં મળી રહ્યું છે 10%થી વધુ ROI
જો તમે શેડ્યૂલ્ડ ઇન્વેસ્ટમેંટ પ્લાન (SIP) માં રોકાણ કરો છો તો સારું રહેશે. તેમાં જો પારંપારિક રીતે રોકાણ કરવામાં આવે. દર મહિને 23580 રૂપિયાના રોકાણથી 15 વર્ષમાં 1,15,98,820 રૂપિયાની આસપાસ એકઠા કરી શકો છો. પારંપારિક રોકાણનો અર્થ છે કે અપેક્ષાકૃત ઓછા જોખમવાળા ફંડમાં પૈસા રોકવા. આ ROI (રિટર્ન ઓન ઇનવેસ્ટમેંટ) ઓનલાઇન કેલક્યુલેટર દ્વારા લેવામાં આવ્યું છે.
Railway Recruitment 2023: રેલવેમાં થશે 3000 થી વધુ ભરતીઓ, આ ઉમેદવારો કરી શકશે એપ્લાય
આ સ્ટારકિડની પહેલી સેલરી હતી 100 રૂ,ડેબ્યૂ ફિલ્મ બાદ આવ્યા હતા લગ્નના 30,000 પ્રપોઝલ
15 વર્ષમાં બની શકો છો કરોડપતિ
ઉદાહરણ તરીકે જો તમારી ઉંમર 30 વર્ષની આસપાસ છે તો તમે દરરોજ 786 રૂપિયાની બચત કરી 45 વર્ષ ઉંમર સુધી પોતાના ખાતામાં લગભગ 1 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો. આ ગણતરી ન્યૂનતમ 10% વાર્ષિક વ્યાજના આધારે છે. આમ ત્યારે થાય છે જ્યારે તમે આ ઉંમર સુધી કોઇ બચત કરી નથી.
તો કદાચ સારા અલી ખાનની માતા ક્રિકેટરની પત્ની બની હોત, લગ્ન પહેલાં જ તૂટ્યા સંબંધો
આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ભારતના 5 ખેલાડીઓને મળી શકે છે 11 માં સ્થાન
ક્યાં મળી રહ્યું છે 10%થી વધુ ROI
જો તમે શેડ્યૂલ્ડ ઇન્વેસ્ટમેંટ પ્લાન (SIP) માં રોકાણ કરો છો તો સારું રહેશે. તેમાં જો પારંપારિક રીતે રોકાણ કરવામાં આવે. દર મહિને 23580 રૂપિયાના રોકાણથી 15 વર્ષમાં 1,15,98,820 રૂપિયાની આસપાસ એકઠા કરી શકો છો. પારંપારિક રોકાણનો અર્થ છે કે અપેક્ષાકૃત ઓછા જોખમવાળા ફંડમાં પૈસા રોકવા. આ ROI (રિટર્ન ઓન ઇનવેસ્ટમેંટ) ઓનલાઇન કેલક્યુલેટર દ્વારા લેવામાં આવ્યું છે.
માત્ર કુંભ જ દેખાય છે નાગા સાધુઓ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે આ તપસ્વીઓ
કાચબાની વિંટી પહેરતી વખતે ભૂલથી પણ ના કરશો આ ભૂલ, નહીંતર બની જશો રાજામાંથી રંક!
કયા-કયા ફંડ ઓછા જોખમી
બજારમાં ઘણા એવા ફંડ ઉપલબ્ધ છે જેમાં આ કેટેગરી આપવામાં આવે છે કે તે ઓછા જોખમી છે, એટલે કે બજારમાં ઘટાડાના સમયમાં પણ તમારા પૈસા સુરક્ષિત રહેશે.
જો તમને પણ સોનું પહેરવાનો શોખ હોય તો જરૂર વાંચજો, મોટા નુકસાનથી બચી જશો
શિયાળામાં શરદી-ખાંસીથી બચવું હોય તો ખાવ આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન
વધુ જોખમ વધુ ફાયદો
જાણકારોનું માનીએ તો કેટલાક ફંડ એવા છે જે હાઇ રિસ્કવાળા આવે છે. તેમાં રોકાણથી અનેકગણો ફાયદો થવાની આશા રહે છે પરંતુ ઘટાડાના દૌરમાં રોકાણ ડૂબવાની પણ સંભાવના રહે છે.
પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા
Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે