આ છે પોતાની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા બાબા વેંગાનું અસલી નામ

બાબા વેંગા

બાબા વેંગાએ જેટલી પણ ભવિષ્યવાણી કરી છે તેમાંથી લગભગ 80 ટકા સાચી પડી છે.

તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક ભવિષ્યવાણી એવી હતી જેણે દુનિયામાં ધમાલ મચાવી દીધી હતી.

2025 માટે બાબાએ ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે.

આજે આપણે જાણીશું કે આખરે કોણ છે બાબા વેંગા અને તેમને આ શક્તિઓ કઈ રીતે મળી.

બુલ્ગારિયાની આ રહસ્યમયી મહિલાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા ગુષ્ટેરોવા હતું.

તેમનો દાવો હતો કે 12 વર્ષની ઉંમરે તોફાનને કારણે તેમની આંખની દ્રષ્ટિ જતી રહી ત્યારબાદ આ શક્તિઓ મળી.

1996માં તેમનું મૃત્યુ થયું હતું. પરંતુ મૃત્યુ બાદ પણ તેમણે કરેલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

2025 માટે પણ તેમણે ભયંકર યુદ્ધ, વૈશ્વિક પ્રલય અને એલિયન્સના હુમલાની ચેતવણી આપેલી છે.