Astrology: મહિલાઓની કઈ આંખ ફરકવી સારી ? મળે છે આ શુભ સંકેત

આંખ ફરકવા

આંખ ફરકવી સામાન્ય વાત છે. શાસ્ત્રોમાં આંખ ફરકવાના શુભ-અશુભ સંકેતો વિશે જણાવેલું છે.

ડાબી આંખ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિલાઓની ડાબી આંખ ફરકે તે શુભ ગણાય છે.

ધન લાભ

ધાર્મિક માન્યતા અનુસાર ડાબી આંખ ફરકવાથી ધન લાભ થઈ શકે છે.

મહેમાનો

ડાબી આંખ ફરકવી મહેમાનોના આગમનનો પણ સંકેત હોય છે.

નવા સંબંધની શરુઆત

ડાબી આંખ ફરકવી નવા સંબંધની શરુઆત થવાનો પણ સંકેત આપે છે.

યાત્રા

કેટલીક માન્યતા એવી પણ છે કે ડાબી આંખ ફરકે તો યાત્રા પર જવાનું થાય છે.

સફળતા મળે

સ્ત્રીની ડાબી આંખ ફરકે તે સફળતા મળવા તરફનો ઈશારો પણ હોય શકે છે.