તિજોરીમાં રાખો આ ફૂલો, ક્યારેય નહીં આવે રૂપિયાની તંગી

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તેણે તિજોરીમાં ખાસ ફૂલ રાખવું જોઈએ

કેસૂડાનું ફૂલ તમારા ઘરની તિજોરીમાં રાખો. આ ફૂલ રાખવાથી આર્થિક સંકળામણ દૂર થાય છે

વાસ્તુ અનુસાર સફેદ રંગનું કપડું લો અને તેની સાથે કેસૂડાના ફૂલ સાથે નારિયેળ બાંધો. પછી તેને તિજોરીમાં રાખો

આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને પૈસા કમાવવાના રસ્તા પણ ખુલે છે

આ સિવાય દેવી લક્ષ્મીને જો કેસૂડાનું ફૂલ ચઢાવવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે

વાસ્તુશાસ્ત્રમાં જાસૂદના ફૂલને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી

Disclaimer

અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Zee 24 Kalak આની પુષ્ટિ કરતું નથી