Chanakya Niti: આ જગ્યાઓએ મૌન રહેવામાં જ ભલાઈ, અહીં બોલવાથી થશે ભારે નુકસાન

ચાણક્ય નીતિ

ચાણક્ય નીતિમાં એવી વાતો વિશે જણાવ્યું છે જેને અપનાવવાથી જીવનમાં સુખી થઈ શકાય છે.

વ્યક્તિત્વ

ચાણક્ય નીતિમાં લોકોના વ્યક્તિત્વ વિશે પણ કહેવામાં આવ્યું છે.

બુદ્ધિમાન લોકો

આચાર્ય ચાણક્ય અનુસાર બુદ્ધિમાન લોકોએ વિચાર્યા વિના કંઈપણ કહેવું નહીં.

ન બોલવામાં નવ ગુણ

ચાણક્ય નીતિ અનુસાર કેટલીક જગ્યાઓએ વ્યક્તિએ હંમેશા મૌન રહેવું જોઈએ.

ક્રોધ

જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે હોય ત્યારે હંમેશા મૌન રહેવું.

તણાવ

જે જગ્યાએ સ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યાં પણ ચુપ રહેવામાં જ ભલાઈ છે.