હિન્દુ ધર્મમાં તીર્થયાત્રાનું ખુબ મહત્વ છે.
હિન્દુ પરંપરા અનુસાર 7 એવા શહેર છે, જ્યાં દરેક હિન્દુએ જરૂર જવું જોઈએ.
સંસારની સૌથી જૂની નગરી વારાણસીની માન્યતા છે કે તે ભગવાન શંકરના ત્રિશૂલ પર વસેલી છે.
આ તમિલનાડુના સૌથી જૂના અને ઐતિહાસિક શહેરોમાંથી એક છે.
આ શહેરના નામથી જાણી શકાય કે આ શહેર હરિ સુધી જવાનું દ્વાર છે.
અયોધ્યા ભગવાન શ્રીરામનું જન્મસ્થળ છે. અર્થવેદમાં તેને ઈશ્વરની નગરી ગણાવવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણની આ નગરીમાં બધાએ દર્શન કરવા જોઈએ.
તેને વિક્રમાદિત્યની નગરી અવંતિકાના નામથી પણ ઓળખવામાંઆવે છે. અહીં મહાભારત અને ગુપ્તકાળના સમયે દૂર-દૂરથી લોકો અભ્યાસ કરવા આવતા હતા.
આ શહેર પણ હિન્દુઓ માટે ખુબ પવિત્ર છે. અહીં પર ભગવાન કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો.
ધાર્મિક માન્યતાના આધારે આ સમાચાર લખવામાં આવ્યા છે. તેમાં સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતાની મદદ લેવામાં આવી છે.