શિયાળાની સીઝનમાં ઘણા લોકો ફાટેલી એડીઓથી પરેશાન રહે છે. શિયાળો શરૂ થતાં એડીઓ ફાટવા લાગે છે.
ફાટેલી એડીઓ ન માત્ર તમારા પગની સુંદરતાને ઘટાડે છે પરંતુ પગમાં તકલીફ પણ આપે છે.
શું તમે જાણો છો કે 3 વિટામિનની કમીને કારણે એડીઓ ફાટવા લાગે છે.
વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન બીની કમીને કારણે એડીઓ ફાટવા લાગે છે.
વિટામિન સિવાય એજિંગ અને ઉઘાડા પગે ચાલવાને કારણે પણ એડીઓ ફાટવા લાગે છે.
તમે હેલ્ધી ડાયટનું સેવન કરી આ વિટામિનની કમી દૂર કરી શકો છો.
વિટામિન સી માટે ડાયટમાં સંતરા, આંમળા સામેલ કરો. તો વિટામિન બી માટે ડાયટમાં નટ્સ સામેલ કરો.
પગનું ધ્યાન રાખવા માટે પગમાં ક્રીમ લગાવી મસાજ કરો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.