તાકાતમાં ચિકન-મટનનો પણ બાપ છે આ દુનિયાનું સૌથી મોંઘું મીટ, ખરીદવામાં જતો રહેશે આખા મહિનાનો પગાર!
દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે લોકો હજુ પણ અજાણ્યા છે
શરીરને મજબૂત બનાવવા માટે ઘણા લોકો માંસનું સેવન કરવાનું પસંદ કરે છે
ઘણા લોકો શાકાહારી છે તો કેટલાક લોકો માંસ-મીટ ખાઈને પોતાના શરીરને મજબૂત બનાવવા માંગે છે
પરંતુ શું તમે જાણો છો કે, દુનિયાનું સૌથી મોંઘું માંસ કયું છે, તેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
ભારતીય કરન્સીમાં આ માંસની કિંમત 40 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે
અમે જે માંસ વિશે વાત કરી રહ્યા છીએ તે વાગ્યૂ મીટ છે, જે જાપાનના લોકો ખાય છે
વાગ્યૂ મીટમાં ભરપૂર માત્રામાં ઓમેગા ફેટી એસિડ હોય છે, તેથી શરીર પુરુષોની તાકાત બમણી કરી દે છે
આ મીટ વૃદ્ધાવસ્થામાં પણ તમારા શરીરને તાકાતથી ભરી દે છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી