મહિલાઓને હોઠ ઉપર આવતા વાળ સુંદરતામાં ડાઘ સમાન લાગે છે. આ વાળને દુર કરવાનો ઉપાય આજે તમને જણાવીએ.
અહીં તમને 5 એવા ઉપાય જણાવીએ જેને નિયમિત અપનાવશો તો વાળનો ગ્રોથ ધીરેધીરે સાવ ઘટી જશે
ચહેરા પર ઉગતા આ વાળને દુર કરવા માટે મધ અને લીંબુનું મિશ્રણ ચહેરા પર લગાવી શકાય છે.
આ વાળને દુર કરવા પપૈયાની પેસ્ટમાં હળદર મિક્સ કરીને પણ લગાડી શકાય છે.
ચણાના લોટમાં હળદર મિક્સ કરી નિયમિત ચહેરા પર લગાવો. તેનાથી વાળનો ગ્રોથ ઓછો થાય છે.
ખાંડ અને લીંબુના રસને મિક્સ કરી ચહેરા પર લગાવો અને પછી પાણીથી ચહેરો સાફ કરો.
એગ વાઈટ અને ખાંડનો ઉપયોગ કરીને પણ ચહેરાના વાળને દુર કરી શકાય છે.