તુલસી સાથે ભૂલેચૂકે આ છોડ ન રાખવો, સુખ-સમૃદ્ધિ જતા રહેશે, કંગાળ થશો

તુલસીનો છોડ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક ઘરમાં તુલસીનો છોડ લાગેલો હોય છે અને તેની પૂજા પણ થાય છે.

તુલસીના છોડને ઘર પર લગાવવાથી નકારાત્મક ઉર્જા આપોઆપ ઘરમાંથી બહાર જાય છે.

આજે અમે તમને જણાવીશું કે તુલસીના છોડ સાથે તમારે કયો છોડ ભૂલેચૂકે લગાવવો જોઈએ નહીં.

તુલસીની સાથે તમારે ભૂલેચૂકે પીપળાના છોડને રાખવો જોઈએ નહીં. એટલેકે પીપળો અને તુલસી સાથે ન હોવા જોઈએ.

બંને સાથે રાખવાથી તમને ધનહાનિ થઈ શકે છે. જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

પીપળાને અને તુલસીને સાથે રાખવાથી ઘરમાં નકારાત્મકતા ખુબ વધી જાય છે.

પરિવારના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા પણ ખુબ વધી શકે છે.

Disclaimer:

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.