ડેન્ડ્રફથી છુટકારો અપાવશે પૂજામાં ઉપયોગમાં આવનારી આ વસ્તું, શિયાળામાં જરૂર કરો ટ્રાય
શિયાળામાં ઓઇલી સ્કેલ્પ પર ડેન્ડ્રફ વધવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે, જેના કારણે વાળ પણ ખરવા લાગે છે અને ફ્રઝી દેખાઈ છે
વાળોમાં ડેન્ડ્રફ હોવાના કારણથી ઘણા લોકો બીજાની સામે શર્મ અનુભવે કરે છે, તેના કારણે તેમના આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે
ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં માટે પૂજામાં ઉપયોગ થનાર કપૂર ખૂબ જ કારગર સાબિત થાય છે
કપૂરમાં એન્ટી-ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાના કારણે તે ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે
કપૂરને નારિયલના તેલમાં મિક્સ કરીને આ મિશ્રણથી સ્કેલ્પની માલિશ કરવાથી આ ડેન્ડ્રફ તો દૂર થશે જ સાથે-સાથે સ્કેલ્પને પોષણ પણ મળશે
જો ડેન્ડ્રફ ખૂબ જ હોય તો લીમડાની સાથે કપૂર અને લવિંગને પીસીને તેને નારિયેળના તેલમાં ભેળવીને લગાવવાથી લીમડો અને કપૂર એકસાથે સ્કેલ્પ સ્વસ્થ બનાવે છે
કપૂર માત્ર પૂજામાં જ નહીં પણ તમારા વાળ માટે પણ સાથી બની શકે છે, પરંતુ કપૂર લગાવતા પહેલા તેનું ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં જેથી તમારે કોઈપણ પ્રકારની એલર્જીનો સામનો ન કરવો પડે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee News આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે આનાથી સંબંધિત કંઈપણ વાંચો છો, તો પહેલા નિષ્ણાતની સલાહ લો