Gujarat: ગુજરાતમાં છે ફરવાની આ શાનદાર જગ્યાઓ, અહીંના નજારા વિદેશીઓને પણ કરી દે છે મંત્રમુગ્ધ

ગુજરાત રાજ્ય

ગુજરાત રાજ્ય તેની સંસ્કૃતિ માટે વિદેશમાં પણ ફેમસ છે. અહીં ફરવા માટે શાનદાર જગ્યાઓ આવેલી છે.

ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક ફરવા માટે બેસ્ટ છે. અહીં વન્યજીવોને જોવાનો આનંદ માણી શકાય છે.

સફેદ રણ

જીવનમાં એકવાર તો કચ્છના સફેદ રણની મુલાકાત લેવી જ જોઈએ.

માંડવી બીચ

ગુજરાતમાં શાંતિ અને સુંદરતાનો સંગમ જોવો હોય તો માંડવી બીચ ફરવા જવું.

ગિરનાર

જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનારની મુલાકાત પણ જીવનમાં એકવાર લેવી જ જોઈએ.

પિરોટન ટાપુ

ગુજરાતમાં આવેલો પિરોટન ટાપુ પણ ફેમસ અને સુંદર જગ્યા છે.

લાખોટા કિલ્લો

લાખોટા કિલ્લો તળાવની વચ્ચે બનેલો કિલ્લો છે જ્યાં એક સંગ્રહાલય બનેલું છે.

ઝાંઝરી ધોધ

ગુજરાતમાં આવેલી આ જગ્યા તમારી ટ્રીપને યાદગાર બનાવવા માટે પુરતી છે.