જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેની અસર તમારા વાળ પર પણ પડવા લાગે છે.
જો તમે પણ વાળને મૂળમાંથી કાળા કરવા ઈચ્છો છો તો નેચરલ રીત અપનાવી શકો છો.
કલોંનજી તમારા વાળને મૂળમાંથી કાળા કરવામાં મદદરૂપ થશે. તેને પીસી નાળિયેરના તેલ સાથે મિક્સ કરી લગાવી શકો છો.
વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ નેચરલ રીતે કાળા થવા લાગે છે.
મહેંદી તમારા વાળને કાળા કરવા માટે તમારી મદદ કરી શકે છે.
કોફીનો ઉપયોગ પણ તમે તમારા વાળ કરવા માટે કરી શકો છો.
બદામનું તેલ દરરોજ લગાવવાથી તમારા સફેદ વાળ કાળા થઈ શકે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.