મૂળમાંથી એક-એક વાળ થઈ જશે કાળો, બસ અપનાવો આ ઘરેલું ઉપાય

સફેદ વાળ

સફેદ વાળ થઈ જવા આજકાલ સામાન્ય વાત છે. માનવામાં આવે છે કે વધતી ઉંમર સાથે વાળ સફેદ થવા લાગે છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં પણ સફેદ વાળની સમસ્યા થવા લાગે છે.

ડાઈ

સફેદ વાળને છુપાવવા માટે વાળમાં ડાઈનો ઉપયોગ કરવાથી વાળ તત્કાલ કાળા થઈ જાય છે. પરંતુ કેમિકલને કારણે વાળને નુકસાન પણ થાય છે.

કારણ

વાળ સફેદ થવાના કારણ જેનેટિક્સ, ખરાબ ખાનપાન, સ્ટ્રેસ, વધતું પ્રદૂષણ અને વધતી ઉંમર છે.

નેચરલ ઉપાય

તેથી તમે ઘર પર કેમિકલ વગર વાળ કાળા કરવા કેટલાક ઉપાયો અજમાવી શકો છો.

આમળાં

આમળાંને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે વાળને નેચરલી કાળા કરવા માટે વાળમાં આમળાંનો રસ કે પાઉડર લગાવી શકો છો.

કોફી

કોફી વાળ કાળા કરવામાં મદદ કરે છે. તેને ઉકાળી તેનાથી હેર વોશ કરી શકો છો.

ડુંગળીનો રસ

ડુંગળીમાં સલ્ફરની માત્રા હોય છે, જે વાળનો ગ્રોથ વધારવા અને તેને કાળા કરવામાં મદદ કરે છે.

હળદર

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વ હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.