જો તમને પુછવામાં આવે કે ભારતનું કયું રાજ્ય સૌથી વધારે શિક્ષિત છે તો તમે તરત કહેશો કે કેરળ છે.
આજે અમે તમને આ સમાચાર દ્વારા ભારતના સૌથી ઓછા શિક્ષિત જિલ્લા વિશે જણાવીશું.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સૌથી ઓછો શિક્ષિત વાળો જિલ્લો મધ્ય પ્રદેશમાં છે.
આ જિલ્લો મધ્યપ્રદેશનો અલીરાજપુર છે
અલીરાજપુરમાં એવરેજ લિટરેસી રેટ 36.10 ટકા(2011ના આકડા પ્રમાણે) છે
તમને જણાવી દઈએ કે ભારતમાં કુલ 28 રાજ્ય છે, જ્યારે 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે.
ભારતના દરેક રાજ્યમાં સૌથી વધારે જિલ્લાવાળુ રાજ્ય ઉત્તર પ્રદેશ છે.