થાઇરોઈડના દર્દીઓ માટે વરદાન છે આ વસ્તુઓ, સેવન કરવાથી મળશે જબરદસ્ત હેલ્થ બેનિફિટ્સ
આજકાલ લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ થાઈરોઈડની સમસ્યા હોય છે
આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવીશું જેના સેવનથી થાઈરોઈડના દર્દીઓને ઘણો ફાયદો થશે
વિટામિન A, B અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર કોથમીરની ચટણીનું સેવનથી થાઇરોઈડમાં ખૂબ જ ફાયદો મળે છે
સેલેનિયમથી ભરપૂર આ નટ્સને પલાળ્યા પછી ખાવાથી થાઈરોઈડને કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ ફાયદો મળે છે
ઝિંકથી ભરપૂર કોળાના બીજ દિવસના સમયે લંચ સાથે ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે
થાઈરોઈડના દર્દીઓએ વર્જિન નાળિયેર તેલમાં રાંધેલા ખોરાકનું સેવન કરવું જોઈએ
રોજ સવારે ખાલી પેટ નવશેકા પાણી સાથે આમળાનું જ્યૂસ પીવાથી થાઈરોઈડની સમસ્યામાં ઘણો ફાયદો મળે છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી