શરીરમાં વધી રહેલું કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
તેથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવું ખુબ જરૂરી છે. આજે અમે તમને તે મસાલા વિશે જણાવીશું, જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
મેથીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.
સવારે ખાલી પેટ લસણથી બનેલું ડ્રિંક પીવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટની ભરપૂર માત્રા હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત લોકો કેમોમાઇલની ચાનું સેવન કરી શકે છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવા માટે તમે આદુની ચાનું સેવન કરી શકો છો.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.