Blood Sugar: 300 પાર બ્લડ શુગર પણ કંટ્રોલમાં આવી જશે, બસ કરી લો આ સરળ કામ

બ્લડ શુગર

આજના સમયમાં અનેક લોકો બ્લડ શુગર જેવી સમસ્યાથી પરેશાન છે.

ઔષધીઓ

બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે કેટલીક ઔષધીઓનો ઉપયોગ કરી શકાય છે.

બ્લડ શુગર કંટ્રોલ

આજે તમને એવા પાન વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

આંકડાના પાન

આયુર્વેદમાં આંકડાના પાનથી બ્લડ શુગરનો ઈલાજ કરવાનું કહેવાયું છે.

ઈલાજ

આ પાન એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ ધરાવે છે જે શુગરના ઈલાજમાં ફાયદાકારક હોય છે.

ડાયાબિટીસ

આ પાનથી ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરી શકાય છે.

પાવડર

આ પાનને સુકવી અને તેનો પાવડર બનાવી લેવો. આ પાવડરને રોજ 10 એમએલ પાણી સાથે લઈ શકાય છે.