Sonth Laddu: શિયાળામાં રોજ 1 સૂંઠનો લાડુ ખાવાથી થાય છે આ 5 ફાયદા

વસાણા

શિયાળો શરુ થાય એટલે દરેક ઘરમાં અલગ અલગ વસાણા બનવા લાગે છે.

સૂંઠના લાડુ

શરીરને ગરમ રાખવા માટે સૂંઠના લાડુ ફાયદાકારક છે. તેનાથી શરીરને 5 ફાયદા થાય છે.

ઈમ્યૂન સિસ્ટમ

સૂંઠના લાડુ ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

શરદી-ઉધરસ

શિયાળામાં શરદી-ઉધરસથી બચવું હોય તો સૂંઠનો લાડુ ખાવો.

મેટાબોલિઝમ

સૂંઠના લાડુ ખાવાથી મેટાબોલિઝમ સ્ટ્રોંગ રહે છે.

ડ્રાય સ્કિન

સૂંઠના લાડુ ખાવાથી સ્કિન ડ્રાય થતી અટકે છે.

આર્થરાઈટિસ

આર્થરાઈટિસના દર્દી માટે સૂંઠના લાડુ લાભકારી છે.