ગુજરાત ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે
ગુજરાત મોડલનો હાલ આખા વિશ્વમાં ડંકો વાગે છે
ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા આવેલા છે, જે વારસાથી સમૃદ્ધ છે
જેમાં સૌથી ધનિક શહેર અમદાવાદ છે
અમદાવાદ 68 અબજ ડોલરની જીડીપી સાથે દેશનું 8મું સૌથી ધનિક શહેર છે
પરંતુ શું તમે રાજ્યના બીજા સૌથી અમીર શહેર વિશે જાણો છો?
તમને જણાવી દઈએ કે ગુજરાતનું બીજું સૌથી ધનિક શહેર ભારતનું 9મું સૌથી ધનિક શહેર પણ છે
ગુજરાતનું બીજું સૌથી ધનિક શહેર સુરત છે
આ શહેરની જીડીપી 59.8 અબજ ડોલર છે