જરા ઓળખી બતાવો તો આ ગુજરાતી સેલિબ્રિટીને! સાડીમાં લાગી સ્વર્ગની અપ્સરા

જરા ઓળખી બતાવો તો ગુજરાતની આ ફેમસ મહિલા સેલિબ્રિટીને!

લોકગાયિક અને ગરબા ક્વિન કિંજલ દવે ખુબ જાણીતી છે

કિંજલ દવે હવે પોતાના આઉટફીટ અને સ્ટાઈલિશ લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

ત્યારે ટ્રેડિશનલ લૂકમાં ફરી એકવાર કિંજલ દવે છવાઈ ગઈ છે

ગાયિકાએ ટ્રેડિશનલ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

ચાહકોએ તેમના આ લુકને બહુ જ પસંદ કર્યો છે

આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબજ આકર્ષક લાગી રહી છે

આ લુકમાં તે સાઉથની અભિનેત્રીની જેમ લાગી રહી છે

કિજંલ દવેનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે