કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે ગુજરાતની બોર્ડર? 99% ગુજરાતી નથી જાણતા

ગુજરાત દેશનું મહત્વનું રાજ્ય છે

ગુજરાત પોતાના ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે

આ રાજ્ય અરબ સાગરના કિનારે વસેલું છે

તેને પશ્ચિમ દિશાએ પાકિસ્તાન દેશ પણ આવેલો છે

આ ઉપરાંત ભારતના ત્રણ રાજ્યો સાથે તેની બોર્ડર જોડાયેલી છે

ગુજરાતના ઉત્તરમાં રાજસ્થાન છે

તેના પૂર્વ દિશામાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર છે