તમે દુબઈથી કેટલું સોનું સાથે લાવી શકો છો ? જાણો શું છે નિયમ

દુબઈથી સોનું લાવવાની લિમિટ સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ છે

દુબઈથી ભારત આવતો કોઈપણ પુરુષ કસ્ટમ ડ્યુટી વિના 20 ગ્રામ સોનું લાવી શકે છે

જ્યારે મહિલા મુસાફર 40 ગ્રામ સોનું કસ્ટમ ડ્યુટી વિના સાથે લાવી શકે છે

સોનું 20 કે 40 ગ્રામથી વધુ હશે તો તમારે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે

સોનાની લગડીઓ, સિક્કા અને અન્ય ઘરેણાં પર કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે

જો મુસાફરો નિર્ધારિત વજન કરતાં વધુ સોનું પહેરે છે, તો તેમણે સોના પર કસ્ટમ ડ્યુટી પણ ચૂકવવી પડશે