આ દેશ વેચે છે સૌથી વધુ હથિયાર, મોસ્ટઑફ દેશોની પહેલી પસંદ છે અહીંની ગન્સ અને રાઇફલ

આજના સમયમાં સરકાર પોતાના દેશની સેનાને આધુનિક હથિયારોથી વધુ મજબૂત બનાવી રહી છે. ભારતીય સેના પાસે પણ આધુનિક હથિયાર છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી મજબૂત સેનાઓમાં ભારતની સેના ચોથા નંબર પર છે.  પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, દુનિયાભરમાં સૌથી વધુ હથિયાર કયો દેશ વેચે છે... 

Trending news