સચિન તેડુંલકર સહિતના ક્રિકેટર્સનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વડોદરામાં શરૂ થઇ રહી છે 'ઇન્ટરનેશલ માસ્ટર્સ લીગ'

વડોદરા એરપોર્ટ પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકર સહિતના અન્ય ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરાવમાં આવ્યું હતું. સચિનને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે એટલે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થઇ રહી છે. જેને લઇને ભારતીય ટીમના ખેલાડીઓ વડોદરા પહોંચ્યા હતા...

Trending news