આંગળીના ટચાકા ફોડવાથી શેનો અવાજ આવે છે?, આ અવાજ હાડકાનો તો નથી..!

જ્યારે કોઇ લાંબા સમયથી કામ કરે છે તો રિલેક્સ થવા માટે આંગળીના ટચાકા ફોડે છે. કેટલાક લોકો કહે છે કે, આ અવાજ હાડકામાંથી આવે છે. આ વાત તદ્દન ખોટી છે.

Trending news