કરોડોનો વેપાર કરતા સુરતના વેપારી સપરિવાર દીક્ષાના પંથ પર
પોતાના જીવનનો વીસ વરસ હીરા ઉદ્યોગને આપનાર સુરતના વેપારી વિજય મહેતા કરોડોનો ધીકતો કારોબાર છોડીને પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.
કરોડોનો વેપાર કરતા સુરતના વેપારી સપરિવાર દીક્ષાના પંથ પર