2 દીકરાનો જન્મ થતા 1 દીકરો વાળીનાથ ધામમાં અર્પણ કર્યો, થોડા મહિનાઓ પહેલા લીધેલી ટેક પિતાએ પૂર્ણ કરી!

મહેસાણાના તરભ વાળીનાથ ધામમાં એક પિતાએ પોતાનો દીકરો મંદિરમાં અર્પણ કર્યો છે. શિવરાત્રીના દીવસે પરિવારને આ પાવન અવસર મળ્યો. વાત એમ છે કે, ગત 22 ફ્રેબુઆરી 2024માં વાળીનાથ ધામની પ્રતિષ્ઠા થઇ હતી. તેમાં કેતન દેસાઇન નામના એક સેવકે 7 દિવસ સુધી અહીં સેવા આપી હતી. તે દરમિયાન તેમણે ટેક રાખી હતી કે, ભગવાન તેને બે દીકરા આપશે તો એક દીકરો વાળીનાથ ધામમાં અપર્ણ કરશે. ત્યારે વાળીનાથ ધામની પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું છે અને બે દીકરાનો પણ જન્મ થયો છે. એટલે કેતનભાઇએ રાખેલી ટેક મુજબ તેમણે એક દીકરો વાળીનાથ ધામમાં અર્પણ કર્યો છે...

Trending news