हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
18/ 0
(11.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિક્ષકોની ભરતી
શિક્ષકોની ભરતી News
government of gujarat
શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર! આવી ગઈ ગુજરાત સરકારની નવી જાહેરાત
શું તમે પણ શિક્ષક તરીકેની નોકરીની રાહ જોઈને બેઠા છો? તો આ સમાચાર તમારા માટે ખુબ અગત્યના બની શકે છે. કારણકે, ગુજરાત સરકારે રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે નવી જાહેરાત કરી છે. જાણો વિગતવાર...
Jul 25,2024, 13:18 PM IST
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Government Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
Jun 29,2024, 11:08 AM IST
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત
Recruitment of teachers : TAT ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકો ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. આગામી સમયમાં ભરતી નિયમો પૂરા થતાંની સાથે એ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
Jun 27,2024, 11:40 AM IST
Shaktisinh Gohil
શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગ
ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાય મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માગણી કરવાનો, આંદોલન કરવાનો અને શાંતિ પુર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકારી છે. દુખ છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભરતીની રજુઆત માટે ગાંધીનગર એકઠા થવુ પડે છે.
Jun 18,2024, 18:12 PM IST
gujarat
શું ગુજરાતમાં TET-TAT પાસ લાખો ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ? જાણો શિક્ષણમંત્રીનો જવાબ
Education News: ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ ૨.૬૫ લાખ અને ટાટ પાસ ૧.૧૮ લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારતી નથી.
Mar 1,2024, 15:47 PM IST
Tet-Tat pass
ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી ચગ્યો! ગુજરાતના શિક્ષણમંત્રીએ શું કહ્યું?
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી છે.
Feb 28,2024, 21:31 PM IST
sarkari naukri
સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષક બનવાની તક, જાણો પગાર અને અરજીની વિગતો
Teacher Jobs 2024: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. ચંદીગઢ શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
Jan 22,2024, 17:24 PM IST
gandhinagar
ગાંધીનગર: ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને કરવામાં આવ્યો વિરોધ
ગાંધીનગર: ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને કરવામાં આવ્યો વિરોધ, સંચાલકોને ભરતી પ્રક્રિયાનું કમાન ન આપવા ઉમેદવારોએ કરી માંગ.
Sep 3,2019, 15:00 PM IST
gandhinagar
ગાંધીનગર: ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને કરવામાં આવ્યો વિરોધ
ગાંધીનગર: ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને કરવામાં આવ્યો વિરોધ, સંચાલકોને ભરતી પ્રક્રિયાનું કમાન ન આપવા ઉમેદવારોએ કરી માંગ.
Sep 3,2019, 15:00 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ