हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
35/ 1
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વૈજ્ઞાનિક
વૈજ્ઞાનિક News
world
શનિ-ગુરુ એકબીજા સાથે ટકરાશે તો શું પરિણામ આવશે? વૈજ્ઞાનિકોએ જણાવ્યું આખું દ્રશ્ય
Saturn Jupiter: અવકાશ અનંત રહસ્યોથી ભરેલું છે. સૌરમંડળના દરેક ગ્રહની પોતાની વિશેષતાઓ છે. કેટલાક પર જીવન છે અને અન્ય પર તાપમાન એટલું વધારે છે કે એક સેકન્ડમાં જીવન ગુમાવી શકે છે. કેટલાક ગેસના બનેલા હોય છે અને કેટલાક તેમની આસપાસ રિંગ હોય છે.
Sep 26,2024, 16:22 PM IST
science news
એક એવો ટાપુ જ્યાં બરફની નીચે સુતા છે સેકડો જ્વાળામુખી! તે ક્યારે જાગી જાય કહેવાય નહી
Antarctica Volcanoes: અહીં વાત થઈ રહી છે એન્ટાર્કટિકાની. એક એવો ટાપુ જે હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. વિશ્વ એન્ટાર્કટિકાને બરફમાં દટાયેલા એક અલગ ખંડ તરીકે ઓળખે છે. પણ આ વાત પુરી રીતે સાચી નથી. કહેવાય છેકે, આજે પણ એન્ટાર્કટિકામાં મોટી બરફની ચાદર નીચે સેંકડો જ્વાળામુખી હાજર છે. અહીં હાજર બરફનો પશ્ચિમી પડ વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી વિસ્તાર માનવામાં આવે છે. (PHOTOS-NASA)
Apr 8,2024, 16:07 PM IST
Technology News
હવે માણસના મૂત્રમાંથી બનશે વિજળી! પેશાબમાંથી વિજળી ઉત્પન્ન કરવાનો વૈજ્ઞાનિકોનો દાવો
Human Urine: તમે એમ કહેવામાં આવે કે માણસના યૂરિન એટલેકે, પેશાબમાંથી વિજળી ઉત્પન્ન થશે તો તમે શું કહેશો? આ દાવો કર્યો છે ભારતની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ. જાણો શું છે સમગ્ર મામલો...
Feb 25,2024, 10:40 AM IST
Nikola Tesla
દુનિયા માટે અદભુત સંશોધનો કર્યા, છતાં આ વૈજ્ઞાનિકોને નથી અપાયો નોબેલ પુરસ્કાર
Noble Prize: નોબેલ પુરસ્કાર એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે, તે દર વર્ષે વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અહીં આપણે એવા કેટલાક વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કરીશું કે જેમની શોધ માટે વિશ્વ ઋણી છે, પરંતુ જ્યારે નોબેલ પુરસ્કાર આપવાની વાત આવી ત્યારે તેમના યોગદાનને એક રીતે ભૂલી જવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિકોનો અહીં ઉલ્લેખ પણ જરૂરી બની જાય છે કારણ કે તાજેતરમાં નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.
Oct 13,2023, 16:06 PM IST
આત્માનું વજન
શરીરમાં 'પરમાત્માનો અંશ' ગણાતા આત્માનું પણ ચોક્કસ વજન હોય છે....જાણીને ચક્કર ખાઈ જશો
વિજ્ઞાન જે વસ્તુનું અસ્તિત્વ સ્વીકારતું જ નથી તે આત્માના અસ્તિત્વને એક વૈજ્ઞાનિકે પ્રમાણિત કર્યું હતું અને આજથી 100 વર્ષ અગાઉ તેનું વજન પણ માપી લીધુ હતું.
Aug 28,2020, 12:18 PM IST
કોરોના વાયરસ
રાહત: વેક્સીનથી પહેલાં મળી ગઇ કોરોનાની દવા, ચીની વૈજ્ઞાનિકોનો દાવો
કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપ વચ્ચે ચીનથી આવેલા એક સમાચાર રાહત પુરી પાડી રહ્યા છે. ચીની વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે એક એવી દવા વિકસિત કરી છે, જેથી કોરોનાના ફેલાવાને રોકી શકાય છે.
May 20,2020, 14:56 PM IST
Scientists
રાહત: વેક્સીન પહેલા મળી કોરોના વાયરસની દવા, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો
કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપથી બચવા ચીનથી આવેલા એક સમાચાર રહાત ભર્યા છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમણે એવી દવા વિકસિત કરી છે, જેનાથી કોરોનાને ફેલાતા રોકી શકાય છે. જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો સાબિત થયા છે તો, વેક્સીનની રાહ જોતી દુનિયાને મહામારીથી મુક્તિ મળી શકે છે. ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યૂનિવર્સિટી (Peking University)માં વૈજ્ઞાનિકોની ટીમ દવાનું પરીક્ષણ કરી રહી છે. જેનાથી ના માત્ર સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરી શકાય છે. પરંતુ આ થોડા સમય માટે વાયરસની સામે પ્રતિરક્ષા પણ તૈયાર કરે છે. યુનિવર્સિટીના બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિદેશક સુન્ને શી (Sunney Xie)એ કહ્યું કે જાનવરો પર પર દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે.
May 19,2020, 19:49 PM IST
કોરોના વાયરસ
વૈજ્ઞાનિકો COVID-19 ની સારવાર માટે જલદી ઉપાય શોધે : હર્ષવર્ધન
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે વૈજ્ઞાનિકોને એક નિશ્વિત સમય સીમાને ધ્યાનમાં રાખતાં COVID-19 (Coronavirus)ની સારવારનું સમાધાન શોધવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે આ 'યુદ્ધનો સમય' છે અને તેને એક સામાન્ય શોધ ન ગણી શકાય.
Apr 13,2020, 16:46 PM IST
ઈસરો
હૈદરાબાદ: ISROના વરિષ્ઠ વૈજ્ઞાનિક એસ સુરેશની હત્યા, ફ્લેટમાંથી મૃતદેહ મળી
તેલંગણાની રાજધાની હૈદરાબાદના અમીરપેટ વિસ્તારમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. 56 વર્ષના એસ સુરેશ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિન્ગ સેન્ટર સાથે જોડાયેલા હતાં.
Oct 2,2019, 12:03 PM IST
વિક્રમ સારાભાઇ
ભારતીય અવકાશ યુગના પિતામહ વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતિની ઉજવણી
ભારતીય અવકાશ યુગના પિતામહ ડો વિક્રમ સારાભાઇની 100મી જન્મ જયંતીની ઉજવણી વર્ષ ભર કરવામાં આવશે. સોમવારે અમદાવાદથી શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ ઇસરોના અધ્યક્ષ કે સિવને કારાવ્યો આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિડિયો સંદેશો પાઠવ્યો હતો.
Aug 12,2019, 22:06 PM IST
ચંદ્રયાન 2 મિશન
ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી 56.24 મીનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું.
Jul 15,2019, 11:32 AM IST
Chandrayaan 2
શું ચંદ્ર પર માનવ વસ્તી વસી શકશે? Chandrayaan-2 પાસે શું છે અપેક્ષાઓ ?
ચંદ્રયાન જેવા મુન મિશન મોકલવાનો ઇરાદો ચંદ્ર પર માનવ વસ્તી બનાવવાની શરૂઆત છે? આ ચર્ચા 2008માં પણ થઇ હતી
Jul 15,2019, 0:40 AM IST
black hole
ઐતિહાસિક પળ: 500 ટ્રિલિયન કીમી અંતરે રહેલા 'Black Hole'ની પહેલી તસ્વીર
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બ્લેક હોલ સોલર સિસ્ટમથી અનેક ગણી મોટી છે, તેનો ભારત સૂર્યનાં ભારથી 6.5 બિલિયન (અબજ) ગણુ વધારે છે
Apr 10,2019, 20:13 PM IST
ડીઆરડીઓ
આતંકી હુમલા અને યુદ્ધના સમયે ઘાયલ જવાનનો જીવ બચાવશે આ દવા
વૈજ્ઞાનિકોએ 14 ફેબ્રુઆરી યુલવામામાં આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ દવાઓથી મૃતકોની સંખ્યા ઘટાડી શકાય છે.
Mar 12,2019, 10:09 AM IST
ભૂકંપથી નુકસાન
શહેરોને ભારે નુકસાનથી બચાવશે IIT ખડગપુરનો આ ભૂકંપ મેપ
ખડગપુરની IIT સંસ્થા. ખડગપુર IITના વૈજ્ઞાનિક એવો મેપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી જાણકારી મળી શકે કે ભૂકંપ આવવા પર કયા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થાય છે.
Dec 24,2018, 18:20 PM IST
ચંદ્વ
હવે ચંદ્વ પર રહેવાની ઇચ્છા થશે પૂરી, મંગળ ગ્રહ પણ પહોંચવું થશે આસાન
વૈજ્ઞાનિકોના અનુસાર તેનાથી આ પહેલાં ચંદ્વની માટીમાં પાણી હોવાના પુરાવા મળ્યા હતા. પરંતુ તાજા રિસર્ચમાં ચંદ્વની સપાટી પર જ જામેલા પાણીની શોધ કરવામાં આવી છે.
Aug 21,2018, 15:46 PM IST
હર્ષવર્ધન
દેશમાં માહોલ બદલાઇ રહ્યો છે, હવે બ્રેઇન ડ્રેઇન નહીં પરંતુ બ્રેઇન ગેઇન...
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેન્દ્રિય મંત્રી ડો. હર્ષ વર્ધન દાવો કરી રહ્યા છે કે દેશમાં મોદી સરકારમાં માહોલ બદલાઇ રહ્યો છે. અગાઉ દેશ માટે બ્રેઇન ડ્રેઇનની વાતો થતી હતી હવે સ્થિતિઓ અનુકૂળ બનતાં બ્રેઇન ગેઇન થઇ રહ્યું છે. દેશમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં વૈજ્ઞાનિકો માટે સુવિધા, આધુનિક પ્રયોગશાળાઓમાં વધારો થઇ રહ્યો છે.
Aug 13,2018, 12:50 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ