हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય News
meeting
AHMEDABAD માં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક, પડતર પ્રશ્નોને બળકટ રીતે ઉઠાવાશે
શહેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી. 33 જિલ્લાઓના તમામ સંવર્ગના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લાંબા સમયથી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના પ્રશ્નો જો રાજ્ય સરકાર સત્વરે નહી ઉકેલે તો ટૂંક સમયમાં આંદોલનનાં શ્રી ગણેશ કરવા અંગે ચર્ચા થઈ સાથે જ પડતર પ્રશ્નોની રજૂઆત બાદ આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું એ અંગે રણનીતિ ઘડવામાં આવી.
Sep 10,2021, 18:50 PM IST
Mohan Bhagwat
''રાષ્ટ્રવાદ' શબ્દનો ન કરો ઉપયોગ, તેની જગ્યાએ ' રાષ્ટ્ર કે રાષ્ટ્રીય' શબ્દ વાપરો'
ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે.
Feb 20,2020, 12:04 PM IST
કમલેશ તિવારી
કમલેશ તિવારી હત્યાકાંડ: આરોપી અશફાક, મોઈનુદ્દીન પર 2.50 લાખનું ઈનામ જાહેર
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને અંજામ આપીને ફરાર થઈ જનારા બે હત્યારાઓ ઉપર ઉત્તર પ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યુ છે. અશફાક અને મોઈનુદ્દીન પઠાણ પર અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કરાયું છે.
Oct 21,2019, 11:45 AM IST
J. P. Nadda
જે.પી.નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, જુઓ વીડિયો
જે.પી.નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, જુઓ વીડિયો
May 30,2019, 17:50 PM IST
Amit Shah
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ કારણે આવશે ગુજરાત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે સોમનાથ પહોંચશે જ્યાં અમિત શાહ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરશે, આજે રાત્રે તેઓ રાજકોટ પહોંચે તેવી શક્યતા છે અને રાજકોટથી અમિત શાહ સોમનાથ પહોંચશે અને મહાદેવને શિશ ઝુકાવશે
May 17,2019, 19:25 PM IST
કોંગ્રેસ
પ્રિયંકા ચતુર્વેદીએ ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત, જુઓ વીડિયો
ચૂંટણી સમયે જે કોંગ્રેસને મોટો ફટકો આપી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી શિવસેનામાં જોડાયા છે. પક્ષમાં ગુંડાઓને પ્રાથમિકતા મળતી હોવાનો આરોપ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી
Apr 19,2019, 20:00 PM IST
કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યું રાજીનામું, જાણો કારણ
ટણી સમયે જે કોંગ્રેસને મોટો ફટકો આપી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી શિવસેનામાં જોડાયા છે. પક્ષમાં ગુંડાઓને પ્રાથમિકતા મળતી હોવાનો આરોપ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી
Apr 19,2019, 15:05 PM IST
ભાજપ
અમિત શાહે કર્યા સોમનાથના દર્શન, હોટલામાં લીધુ કાઠિયાવાડી ભોજન
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથનાં પ્રવાસે છે. ત્યારે અચાનક જ અમિત શાહ પરિવાર સાથે ભોજન લેવા જૂનાગઢ- વેરાવળ હાઇવેનાં ગડૂ પાસે હોટેલમાં પહોંચ્યા હતા.
Dec 5,2018, 23:05 PM IST
ચોમાસું
મુંબઇ ફરી થશે તરબોળ, આગામી 48 કલાકમાં થશે ભારે વરસાદ, Skymetની ચેતવણી
કેરલમાં શરૂ થયેલ ચોમાસું દેશના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે ત્યારે મુંબઇને લઇને સ્કાયમેટ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 5,2018, 17:10 PM IST
Trending news
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..
World news
અમેરિકામાં કોમામાં છે દીકરી, જીવન-મરણ વચ્ચે કરી રહી છે સંઘર્ષ, પિતાને ન મળ્યા વિઝા
Champions Trophy 2025
Champions Trophy: પાકિસ્તાનની વિજય વિના વિદાય, બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના લીધે રદ
jammu kashmir
જો હાઈવે ખરાબ હોય તો ટોલ ટેક્સ કેવી રીતે લેવાય? હાઈકોર્ટે 80% ટેક્સ ઘટાડી દીધો
relationship
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક જ ઓફિસમાં કરે છે કામ? આ રીતે કરો વર્તન, નહીં થાય સમસ્યા
Gujarat politics
ગુજરાત ભાજપ પરિવર્તનના માર્ગે! રાજકારણમાં એવું થયું જેની ભગવા દળને અપેક્ષા ન હતી