हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
75/ 2
(17.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રદર્શન
પ્રદર્શન News
Ahmedabad
અ'વાદમાં યોજાશે ભારતીય વાયુસેના દ્વારા પ્રદર્શન, જાણો નાગરિકો કેવી રીતે નિહાળી શકશે
આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની ભૂમિકા અને કામગીરીઓથી પરિચિત કરાવવાનો છે.
Sep 30,2022, 18:21 PM IST
ખેડૂત આંદોલન
આંદોલનની વચ્ચે ખેડૂતો માટે ચીનથી ખુશખબરી, ભારત પાસેથી આયાત કરશે આ વસ્તુ
ભારત ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. ચીન ચોખાનો વિશ્વમાં સૌથી મોટો આયાત કરનારો દેશ છે. બીજિંગ દર વર્ષે લગભગ 4 મિલિયન ટન ચોખાની ખરીદદારી કરે છે.
Dec 3,2020, 12:55 PM IST
donald trump
ટ્રમ્પની ઈરાનને ચેતવણી, પ્રદર્શનકારીઓને ન મારો
વોશિંગટનઃ ઈરાનમાં સરકાર વિરુદ્ધ ઉતરેલી પ્રદર્શનકારીઓ પર આક્રમકતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. આ સાથે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે કોઈપણ શરત વગર વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે.
Jan 12,2020, 22:55 PM IST
સુરત
સુરતની કલેક્ટર ઓફિસમાં આંગણવાડી મહિલાઓનું પ્રદર્શન
સુરતમાં આંગણવાડી મહિલાઓ કલેકટર કચેરી પહોંચી હતી અને વિવિધ પડતર માંગણીઓને લઈ પ્રદર્શન કર્યું હતું.
Jan 3,2020, 21:18 PM IST
સોનિયા ગાંધી
સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે: સોનિયા ગાંધી
નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે. સરકાર લોકો વિરૂદ્ધ તાકાતનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે 'નાગરિકતા એક્ટ ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની માફક ફરી એકવાર વ્યકતિને પોતાની તથા પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે.
Dec 20,2019, 22:45 PM IST
નાગરિકતા સંશોધન એક્ટ
CAA વિરોધ પ્રદર્શન: UP માં 24 કલાકમાં 6 પ્રદર્શનકારીઓના મોત, ઘણા લોકો ઘાયલ
નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના વિરોધમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જોરદાર બબાલ થઇ. આ દરમિયાન બિજનૌરમાં ગોળી વાગવાથી 2 યુવકના મોત નિપજ્યા છે. જ્યારે 8 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. તો બીજી તરફ મેરઠમા6 એક પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી છે.
Dec 20,2019, 22:02 PM IST
પ્રિયંકા ગાંધી
પ્રદર્શનકારીઓને મળવા પહોંચી પ્રિયંકા ગાંધી, કહ્યું- NRC ગરીબો વિરૂધ્ધ
નાગરિકાતા સંશોધન એક્ટ (CAA) વિરૂદ્ધ રાજધાનીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક કારને આગ લગાવી દીધી. પ્રદર્શનકારીને દૂર કરવામ આટે પોલીસબળને પાણીના ફૂવારાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં મોટે સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે.
Dec 20,2019, 21:32 PM IST
સોનિયા ગાંધી
સરકાર લોકોનો અવાજ દવાબી રહી છે,કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે:સોનિયા
નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે.
Dec 20,2019, 19:45 PM IST
મોદી સરકાર
નાગરિકતા એક્ટ પર સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શકારીઓ પાસે માંગ્યા સૂચનો
નાગરિકતા એક્ટ મુદ્દે આખા દેશમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતાં પ્રદર્શનકારીઓ પાસે સૂચનો માંગ્યા છે. પ્રદર્શનકારીઓને સૂચનો પર સરકાર વિચાર કરશે. નાગરિકતા એક્ટને લઇને દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રદર્શન થયા હતા. ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનના સમાચાર આવ્યા છે.
Dec 20,2019, 18:01 PM IST
exhibition
અમદાવાદમાં અનોખું પ્રદર્શન, 15 ડિસેમ્બર સુધી જોવાની તક
અમદાવાદ સ્થિત પાલડી ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રમાં ભારતના દેશી રજવાડાઓના જુના ચલણી સિક્કાઓ તેમજ પ્રાચીન વસ્તુઓનું વિના મુલ્યે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.
Dec 8,2019, 17:03 PM IST
JNU
JNU કેમ્પસમાં ZEE NEWS નો કેમેરો જોઇને ટુકડે ટુકડે ગેંગના સભ્યો ગભરાયા!
દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં (JNU) અભ્યાસ કરવાનું સપનું દેશનાં અનેક વિદ્યાર્થીઓ જોતા હોય છે
Nov 16,2019, 17:46 PM IST
હોંગકોંગ
હોંગકોંગમાં વધુ એક તઘલખી ફરમાન, માસ્ક લગાવીને નહી કરી શકે પ્રદર્શન
તેમણે કહ્યું કે મેં શુક્રવારે સવારે એક્સોની વિશેષ બેઠક બોલાવી અને માસ્ક પહેરીને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય લીધો. આ શુક્રવાર મધરાતથી લાગૂ થશે.
Oct 5,2019, 9:55 AM IST
કાંકરિયા
કાંકરિયામાં વડાપ્રધાન મોદીના જીવન પર યોજાયું પ્રદર્શન
કાંકરિયામાં વડાપ્રધાન મોદીના જીવન પર યોજાયું પ્રદર્શન
Sep 28,2019, 18:30 PM IST
protest
Pics : ખેતી માટે પાણીની માંગણી કરવા બોટાદના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ
ગુજરાતમાં ભલે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય, પરંતુ હજી સુધી ખેતી માટે પૂરતો હોય તેવો વરસાદ વરસ્યો નથી. હજી પણ અનેક ગામોમાં ખેડૂતો પાણી વગર અટક્યા છે. ત્યારે બોટાદના ખેડૂતોએ પાણીની માંગણી કરીને અનોખો વિરોધ દર્શાવ્યો છે.
Jul 10,2019, 12:56 PM IST
કલાકારો
દેશભરમાંથી આવેલાં કલાકારોએ શહીદ થયેલાં બહાદુર જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ
દેશભરમાંથી આવેલાં કલાકારોએ સતત 24 કલાક સુધી જાગી પુલવામામાં શહીદ થયેલાં બહાદુર જવાનોને 200 ફુટ લાંબા પેઇન્ટિંગનાં માધ્યમથી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Feb 23,2019, 15:51 PM IST
rahul gandhi
ખેડૂતોનાં ખભે બંદુક રાખી વિપક્ષનો ગોળીબાર: રાહુલે કહ્યું PM બદલવા પડશે
કૃષી સંકટને પહોંચી વળવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતો વચ્ચે વિપક્ષી દળોએ એકત્ર થઇને પ્રદર્શન કર્યું છે
Nov 30,2018, 17:13 PM IST
donald trump
વેંકૈયા નાયડૂના કાર્યક્રમમાં ટોપલેસ થઇ મહિલા, ટ્રમ્પ સામે હતો રોષ
મહિલા પ્રદર્શનકર્તાએ પોતાનાં શરીર પર ફેક અને પીસ શબ્દ છપાવેલા હતા
Nov 11,2018, 20:10 PM IST
Trending news
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ