हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
147/ 7
(66)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Moratorium
Moratorium News
banking system
શું તમને લોનના હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડે છે? તો ખાસ વાંચો આ અહેવાલ
Loan Moratorium: તમે જો બેંક પાસેથી લોન લીધી હોય અને તમને તેના હપ્તા કોઈ કારણસર ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હોય તો આ અહેવાલ ખાસ વાંચો...જાણો બેંક તમને આ મામલે કઈ રીતે રાહત આપી શકે છે?
Nov 23,2022, 16:39 PM IST
લક્ષ્મી વિલાસ બેન્ક
લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિનાનો પ્રતિબંધ, ગ્રાહક માત્ર ઉપાડી શકશે 25000 રૂપિયા
કેન્દ્ર સરકારે તમિલનાડુના પ્રાઇવેટ સેક્ટરની લક્ષ્મી વિલાસ બેન્ક (Lakshmi Vilas Bank)માં પૈસા ઉપાડવાની મર્યાદા (Withdrawal Limit) નક્કી કરી દીધી છે. ગ્રાહક હવે 16 ડિસેમ્બર સુધી દરરોજ વધુમાં વધુ 25 હજાર રૂપિયા ઉપાડી શકશે.
Nov 17,2020, 20:03 PM IST
મોરેટોરિયમ કેશબેક
આજે ખાતામાં આવશે Moratorium 'કેશબેક' ની રકમ
આજે 5 નવેમ્બર છે, લોન મોરેટોરિયમ (Moratorium) મામલે બેન્કોએ વ્યાજ પર વ્યાજના પૈસા ખાતાધારકોને એકાઉન્ટમાં પાછા કરવાના છે. સરકારના આદેશ બાદ રિઝર્વ બેંન્કે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે 5 નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound interest) અને સાધારણ વ્યાજ (Simple interest) ના અંતરની જે પણ રકમ હોય તે ખાતાધારકોને પાછી આપી દે. સરકાર બાદમાં આ રકમની બેન્કોને ચૂકવણી કરશે. અત્રે જણાવવાનું કે આજે લોન મોરેટોરિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ છે.
Nov 5,2020, 8:53 AM IST
મોરેટોરિયમ
દિવાળી પહેલા તમને મળી જશે Moratorium કેશબેક, જાણો ખાતામાં કેટલી રકમ આવશે
6 મહિનાની લોન મોરેટોરિયમની અવધિ દરમિયાન બેંકો તરફથી વસૂલવામાં આવેલું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) તમારા ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવી જશે. RBI તરફથી આદેશ બહાર પાડી દેવાયો છે.
Oct 28,2020, 9:58 AM IST
મોરેટોરિયયમ
દિવાળી ભેટ! લોકડાઉનમાં સમયસર EMI ચૂકવનારાને આ તારીખ સુધીમાં મળી જશે કેશબેક
લોકડાઉન (lockdown)માં લાગુ મોરેટોરિયમ(moratorium) દરમિયાન જે કરજદારોએ પોતાની લોનના EMI સમયસર ચૂકવ્યા હશે તેમને સરકારે કેશબેક આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી વ્યાજ પર વ્યાજમાફી યોજનાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. આ નોટિફિકેશન મુજબ કેન્દ્ર કરકાર પોતે મોરેટોરિયમ મર્યાદા સમયના વ્યાજ પર વ્યાજને ભોગવશે.
Oct 26,2020, 10:51 AM IST
EMI Moratorium
દિવાળી પહેલા મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, EMIને લઈને આપી રાહત
લોકડાઉનની જાહેરાત બાદ 1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 ની વચ્ચે જેઓએ પણ લોન લઈને રાખી છે, તેમના પર લાગનારું ચક્રવૃદ્ધિ વ્યાજને સરકાર માફ કરશે
Oct 24,2020, 16:16 PM IST
લોન મોરાટોરિયમ
2 કરોડ સુધીની લોન પર સરકાર આપી શકે છે મોટી રાહત, થશે મોટો ફાયદો
કોરોનાકાળમાં કમાણીનું માધ્યમ ગુમાવી ચૂકેલા લોનધારકો સામે મોટો સવાલ એ છે કે તે પોતાના ઘર, ગાડીના ઇએમઆઇ કેવી રીતે ભરશે, અને બીજું મોટું સંકટ લોન મોરાટોરિયમ ચક્રવૃદ્ધિ વ્યાજને લઇને છે.
Oct 3,2020, 13:00 PM IST
લોન મોરેટોરિયમ
લોન મોરિટેરિયમઃ સુનાવણી બે સપ્તાહ ટળી, વચગાળાનો આદેશ યથાવત રહેશે
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ લોન મોરેટોરિયમ મામલા (Loan Moratorium Case)ની સુનાવણી બે સપ્તાહ માટે ટાળી દીધી છે. કેન્દ્ર સરકારે મામલાની સુનાવણી બે સપ્તાહ ટાળવાની માગ કરી હતી, જેનો અદાલતે સ્વીકાર કરી લીધો છે.
Sep 10,2020, 13:22 PM IST
ઈએમઆઈમાં રાહત
EMI પર મળશે ખુશખબર? સરકારે સુપ્રીમ કોર્ટમાં કહી મોટી વાત
મોરાટોરિયમની સુવિધાને બે વર્ષ માટે વધારવામાં આવી શકે છે, જેની જાણકારી ખુદ ભારતના સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં આપી છે.
Sep 1,2020, 13:19 PM IST
મોરેટોરિયમ સ્કિમ
લોન મોરેટોરિયમ સ્કિમનો આજે છેલ્લો દિવસ, જો કે આ રીતે ઘટાડી શકો છો તમારો EMI
લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે રિઝર્વ બેન્કે હોમ લોન ગ્રાહકોને ઈએમઆઈ ચૂકવવા માટે 6 મહિના માટેનો સમય આપ્યો હતો. જેને મોરેટોરિયમ કહે છે. આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ તેની છેલ્લી તારીખ છે. તેનો અર્થ એ છે કે આજથી લોન EMIને ચૂકવવા માટે મળી રહેલી છૂટ હવે ખતમ થઈ રહી છે. આવતી કાલથી એટલે કે 1 સપ્ટેમ્બરથી હોમ લોનનો EMI શરૂ થઈ જશે.
Aug 31,2020, 7:53 AM IST
યસ બેંક
Yes Bankના ગ્રાહકો માટે ખુશખબરી, ટૂંક સમયમાં દૂર થશે પૈસા ઉપાડવા પર લાગેલી પાબંધી
કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે.
Mar 13,2020, 18:10 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ