हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
233/ 3
(73)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jewelry
Jewelry News
Business
ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદો તો છેતરાતા નહીં, આ રીતે ઓળખો અસલી છે કે નકલી
ધનતેરસના (Dhanteras)દિવસોમાં સોના ચાંદીની ભારે માગ હોય છે. હાલમાં બજારમાં 22 કેરેટ એટલે કે 91.6 ટકા શુદ્ધતાની હોલમાર્ક જ્વેલરી (Hallmark jewelry)વેચાઈ રહી છે. જો સ્કીન અને ટાંકામાં 91.6 ટકા શુદ્ધતા જોવા મળે છે તો હોલમાર્ક યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જો તેમાં કોઈ ફરક હોય તો તેનો અર્થ એ છે કે દાગીનામાં ભેળસેળ છે અથવા તે નકલી હોઈ શકે છે.
Oct 28,2024, 13:48 PM IST
gujarat
પૂરગ્રસ્ત વડોદરાવાસીઓએ જાતે જ શોધ્યા બચવાના રસ્તા, કોર્પોરેશન જવાબદારીમાંથી છટકતાં લોકોએ વસાવી બોટ
Gujarat: After floods in Vadodara, man buys boat pawning his wife's jewelry | Vadodara floods
Sep 15,2024, 16:25 PM IST
Ahmedabad
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
Best best 15 Shopping Places in Ahmedabad: અમદાવાદને એક સમયે ભારતનું માનચેસ્ટર કહેવામાં આવતુ હતું. પરિવર્તનના યુગ સાથે અમદાવાદમાં પણ ઘણા બદલાવ આવ્યા પરંતુ આજે પણ અહીં કેટલાંક સ્થળ એવાં છે જે તેની જૂની ઓળખની સાથે વધુને વધુ જાજરમાન થઈ રહ્યાં છે.
Jul 12,2023, 12:31 PM IST
urfi
ઉર્ફી જાવેદે જ્વેલરીથી બનેલો ડ્રેસ પહેરીને આપ્યા આવા હોટ પોઝ!
Urfi Javed wearing a dress made of jewelry gave such a hot pose!
Mar 19,2023, 15:00 PM IST
surat
હીરા ઉદ્યોગ ફરી ચમક્યો, ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં થયો વધારો
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ડાયમંડના કટ એન્ડ પોલિશિંગમાં બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે જ્યારે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો છે તેને કારણે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળવા માંડતાં મોટી રાહત થઈ છે. મહત્વનું છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિના બાદ ઉનાળાની સિઝન સુધી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે.
Aug 24,2022, 18:15 PM IST
novel necklace
નવલખા હાર કોને કહેવાય? ક્યાંથી આવ્યું આ નામ? જાણો રસપ્રદ કહાની
શરાબી ફિલ્મનું એક ગીત છે, જે ઘણું જાણીતું બન્યું હતું. ફિલ્મને 37 વર્ષ કરતાં વધારે થઈ ગયો છે. પરંતુ હજુ પણ આ ગીત લોકો મનમાં ગણગણતા હોય છે અને આ ગીત છે મુઝે નૌલખા મંગવા દે રે. ગીત તો ઘણું હીટ થયું. લોકોનું તેનાથી ઘણું એન્ટરટેઈનમેન્ટ પણ થયું. પરંતુ આ ગીત સાથે જોડાયેલ એક સવાલ હજુ પણ લોકોને પરેશાન કરે છે. અને તે છે નવલખા હાર.
Mar 24,2021, 10:07 AM IST
Ahmedabad
અમદાવાદના જૂના અને જાણીતા બજારો એક ઝલક
વર્ષો પહેલાં અમદાવાદ તેના 12 દરવાજાની અંદર ધબકતું હતું. સમયની સાથે અમદાવાદ બદલાયું અને તેનો વિસ્તાર અને વ્યાપ વધ્યો. જોકે, અમદાવાદના જૂના બજારો તેની ઓળખ છે. આજે ભલે મેગાસિટી અમદાવાદમાં મોલ કલ્ચર આવી ગયું હોય. તેમ છતાં આજે પણ ઘરવખરીથી માંડીને ઝવેલરી સુધીની તમામ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદના આજ જૂના બજારોમાં શોપીંગ કરવા જવાનું પસંદ કરે છે. અમદાવાદના કયા બજારમાં કઈ વસ્તુ મળે છે તેની વિગતવાર માહિતી પણ જાણો આ આર્ટીકલમાં.
Nov 26,2023, 10:33 AM IST
Gold price today
જાણો આજનો સોનાનો ભાવ: કાલ કરતાંં આજે સસ્તું થયું છે સોનું, જાણો શું છે ભાવ
Gold, Silver Rate Update, 18 December 2020: કાલની શાનદાર તેજી પછી આજે સોનાની કિંમતમાં નરમાશ છે. જોકે, સોનું હજુ પણ 50 હજાર રૂપિયાની ઉપર ટકેલું છે. ચાંદીમાં પણ આજે ગિરાવટની સંભાવના છે.
Dec 18,2020, 12:11 PM IST
Gold price
ગઈ કાલે મોટા ઘટાડા બાદ Goldના ભાવ આજે ફરી વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ
દિવાળીથી પહેલા સોના-ચાંદી (Gold, Silver)ના ભાવમાં સોમવારે જોરદાર ઘટાડો આવ્યા બાદ આજે ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 1.5 ટકા મજબૂત થઇ ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે
Nov 10,2020, 14:48 PM IST
અમદાવાદ
અમદાવાદમાં આ ભાવે મળી રહ્યું છે સોનું, ખરીદી લેજો નહીતર વટાવી દેશે આ સપાટી
આ બ્રોકર્સ પોલના અનુસાર 40 ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ 51,500-52,000 વચ્ચે રહી શકે છે, જ્યારે 60 ટકા બ્રોકર્સનું માનવું છે કે 52,200-53,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે.
Nov 8,2020, 11:23 AM IST
આભૂષણોમાં વિજ્ઞાન
આભૂષણોમાં પણ વિજ્ઞાન...એક એક ઘરેણું શરીરના દરેક અંગ માટે છે ઉપયોગી
આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે.
Nov 5,2020, 13:59 PM IST
અમદાવાદ
Completes IT Search Operation To The Builder In Ahmedabad
Completes IT Search Operation To The Builder In Ahmedabad
Oct 13,2020, 9:45 AM IST
જુગાર
‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ રાજકોટમાં ચારેબાજુ
‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ આ શબ્દો છે એ રાજકોટમાં રહેતા એ પતિના જેણે પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ ફરિયાદમાં કહ્યું છે કે, તેની પત્ની જુગારમાં 12 લાખ રૂપિયા હારી ગઈ હતી. સવારે 11.30 કલાકે જિમ જવાનું કહી બપોરે 1.30 કલાકે પરત આવતી હતી, ને આ સમયમાં જુગાર રમવા જતી હતી. મારી પત્નીએ જુગારની લતમાં ઘરમાંથી દાગીના ચોરી લઈ લોન મેળવી હતી. ત્યારે રાજકોટનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટમાં ચારેતરફ હાલ જુગારી પત્નીની ચર્ચા ચાલી રહી છે.
Jan 4,2020, 14:31 PM IST
અમદાવાદ
અમદાવાદમાં મહિલાઓએ આ રીતે દાગીનાની કરી ચોરી, જુઓ સીસીટીવી
અમદાવાદ નારણપુરામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ જવેલર્સ શોપમાં ચોરી, દુકાનદારની નજર ચૂકવી સોનાની લક્કી લઈ ફરાર, નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી
May 10,2019, 16:05 PM IST
Priyanka Chopra
પ્રિયંકા ચોપડાના ડ્રેસ અને જ્વેલરીની કિંમત કેટલી?
પ્રિયંકાએ ટિફની એન્ડ કંપનીના 5,600 ડોલરના ડાયમંડ ઇયરિંગ તેમજ એના મેચિંગના 12,000 ડોલરના બ્રેસલેટની પસંદગી કરી હતી
May 5,2019, 14:52 PM IST
સગીર
લગ્નના રિસેપ્સનમાં વ્યસ્ત પરિવાર સાથે બન્યું આવું, ટાબરીયાએ કર્યો આવો ખેલ
રિસેપ્સનમાં ભેટમાં આવેલા 1.5 લાખની રોકડ તેમજ 87 હજારના સોના-ચાંદીના દાગીના સહિત કુલ 2.42 લાખના મુદ્દમાલની ચોરી કરી સગીર ફરાર થઇ ગયો છે.
Dec 6,2018, 21:36 PM IST
અમદાવાદ
અમદાવાદ: નારોલની અર્બૂદા જવેલર્સનો વેપારી લુંટાયો, પોલીસ દોડતી થઇ
શહેરના નારોલમાં વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને લાખ્ખોના દાગીનાની લુંટ કરવામાં આવી છે. જો કે લુંટની ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આખરે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે
Nov 29,2018, 18:32 PM IST
Trending news
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ