हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
159/ 8
(69.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જનરલ કમર જાવેદ બાજવા
જનરલ કમર જાવેદ બાજવા News
જનરલ કમર જાવેદ બાજવા
રાફેલ મામલે પાકિસ્તાન થયુ ભયભીત, બાજવા બાલાકોટને લઇ ફરી બોલ્યા જૂઠું
રાફેલ વિમાન (Rafale Jet) મામલે પાકિસ્તાનનો ડર ખુલ્લેઆમ દેખાયો છે. પાકિસ્તાન (Pakistan)ના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)એ ભારતના રાફેલ વિમાન ખરીદવા પર ઇશારા ઇશારામાં કહ્યું કે, કોઇ નવા હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં.
Sep 6,2020, 22:38 PM IST
pakistan
મોદીની 'સિક્સર', પાકિસ્તાનનું ફરી 'સરન્ડર', J&K પર બાજવાએ સ્વીકારી લીધુ સત્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 6 વર્ષ પૂરા થયા છે. મોદીની સિક્સરમાં હવે PoK પણ સામેલ થવા જઈ રહ્યું છે. ભારતે PoK પર જે આકરું વલણ દેખાડ્યું છે તેનાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પણ ગભરાઈ ગયા છે. બાજવા ભારતની પીઓકે પ્લાનિંગથી એ હદે ગભરાઈ ગયા છે કે તેમણે ઈદના અવસરે એલઓસીનું મુલાકાત લઈ નાખી. ડરેલા બાજવના મોઢેથી સત્ય પણ નીકળી ગયું. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના સરન્ડરનું સત્ય પોતાના સૈનિકોને પણ જણાવી દીધુ. બાજવાએ પોતાના સૈનિકોની સામે કહ્યું કે 'હિન્દુસ્તાને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી તે બંધારણીય રીતે અને નૈતિક રીતે યોગ્ય હતું.'
May 26,2020, 10:16 AM IST
Kartarpur corridor
કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનના મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
ઈમરાન ખાન (Imran Khan) ના નીકટ અને પાકિસ્તાના રેલ મંત્રી શેખ રશીદ અહેમદે (Sheikh Rasheed) શનિવારે સ્વીકાર્યું કે કરતારપુર કોરિડોર સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના મગજની ઉપજ હતી. કોરિડોરના આ ઘાવને હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે. જ્યારે તેનાથી બિલકુલ ઉલટુ પાકિસ્તાન (Pakistan) સરકાર અત્યાર સુધી એ દાવો કરી રહી હતી કે કોરિડોર ખોલવો એ વડાપ્રધાન ઈમરાન ખાનની સોચ છે.
Nov 30,2019, 21:53 PM IST
પાકિસ્તાન
ભારત સાથેના તંગ સંબંધો વચ્ચે ઈમરાને જનરલ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ વધાર્યો
પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવાયો છે, તેઓ 29 નવેમ્બર, 2016ના રોજ નવાઝ શરીફના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની સેનાના વડા બન્યા હતા
Aug 19,2019, 19:13 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનની પોકળ ધમકી, 'અમે પણ ભારત સામે કરીશું 10 સર્જિકલ સ્ટ્રાઈક'
આ સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનર કમર જાવેદ બાજવા લંડનના પ્રવાસ પર છે. બાજવાની તરફથી બોલતા આસિફ ગફૂરે કહ્યું કે કોઇ પણ પાકિસ્તાનને નબળું સમજવાની કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યા છે. એને એ લોકો પણ ખોટા વહેમમાં છે, તેમને જોરદાર જવાબ મળશે.
Oct 14,2018, 9:24 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ