માર્ચમાં વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 3 રાશિઓ પર સૌથી મોટો ખતરો, 15 દિવસ પહેલા થઈ જાવ સાવધાન

Solar Eclipse 2025: માર્ચના અંતમાં બમણો માર પડવાનો છે. વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશેઅને તે દિવસે શનિ ગોચર થશે. કેટલાક જાતકોના જીવનમાં સૂર્ય અને શનિની સ્થિતિમાં ફેરફાર અમાસની રાતનું અંધારૂ સાબિત થઈ શકે છે.
 

સૂર્ય ગ્રહણના દિવસે શનિ ગોચર

1/5
image

29 માર્ચ 2025ના વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશે. આ દિવસે અમાસ પણ છે. સાથે 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો ડબલ એટેક ત્રણ રાશિઓ માટે મુશ્કેલી લાવશે.

15 દિવસ સંભાળીને રહેવું

2/5
image

15 દિવસ સંભાળીને રહેવું

મેષ રાશિ

3/5
image

સૂર્ય ગ્રહણના દિવસે શનિ ગોચર કરશે અને તેનાથી મેષ રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થઈ જશે. આ લોકોને આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખર્ચ અને તણાવ વધશે.

કુંભ રાશિ

4/5
image

સૂર્ય ગ્રહણના દિવસે શનિનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. ઘરમાં વિવાદ, કરિયરમાં સમસ્યા થઈ શકે છે. વાણી પર સંયમ રાખો.

મીન રાશિ

5/5
image

સૂર્ય ગ્રહણના દિવસે શનિ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરશે અને મીન રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઈ જશે. સાડાસાતીનો બીજો તબક્કો સૌથી વધુ કષ્ટકારી હોય છે. આ સમયે સૌથી વધુ નુકસાન, આત્મવિશ્વાસમાં કમી, માનસિક-શારીરિક દુખ પડે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.